ટાઈગર શ્રોફ કેસમાં સનસનીખેજ ખુલાસો, બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય,તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ2. Ishan Kishan બહાર થતાં વૈભવની લાગી લોટરી! બીજા T20માં મળશે તક?3. Europe: 100 અબજ ડોલરનું વચન ક્યાં ગયું? પીયૂષ ગોયલે યુરોપને પૂછ્યો સીધો સવાલ4. Tiger Shroff કેસમાં સનસનીખેજ ખુલાસો! રેપિડો રાઇડર બનીને 1 વર્ષથી રેકી કરી રહ્યો હતો શૂટર5. Face Off With China: અરુણાચલ બોર્ડર પર ચીન સાથે Face OFF યથાવત ! ITBP DGએ કહ્યું અમે જડબાતોડ જવાબ આપવા તૈયાર6. Stock Market Opening: શેરબજારની દમદાર શરૂઆત, 295.94 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો સેન્સેક્સ7. Petrol Diesel Price Today: સાઉદી અરબ પર હુમલાથી કાચા તેલના ભાવમાં ભડકો.. હવે વધી જશે પેટ્રોલ ડીઝલના ભાવ?8. Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય, દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ9. Earthquake: ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત10. CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો
Read Full Story arrow_forward