Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષી પૂનમના પાવન અવસરે ભક્તિમય ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શામળીયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેને કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યોમંદિરમાં ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને આ પવિત્ર દિવસે ધન્યતા અને આનંદ ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ પગલાં લીધા હતા. આ પણ વાંચો----- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા
Read Full Story arrow_forward