Ahmedabad : અસલાલી બારેજા રોડ પર રોંગ સાઇડથી આવી રહેલા એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો, સારવારમાં આધેડનું મોત
અમદાવાદમાં અસલાલી બારેજા રોડ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. એક્ટિવા ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.એક્ટિવા ચાલકે દંપતીને ટક્કર મારતા અકસ્માત રોંગ સાઈડથી આવી રહેલા એક્ટિવા ચાલકે આધેડ દંપતીને ટક્કર મારી હતી જેમાં દંપતીને ગંભીર ઇજા થઇ હતી. ગંભીર રીતે ઇજા પામેલા આધેડ ભરતભાઇ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. એક્ટિવા ચાલક સામે ફરિયાદ આ અકસ્માત ગત 5 તારીખે બન્યો હતો અને તે સમયે સ્થાનિકોને આ અકસ્માતની જાણ થતાં તરત પોલીસને જાણ કરાઇ હતી. એક્ટિવા ચાલક વિરુદ્ધ કેસઅસલાલી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક વિરુદ્ધ કેસ નોંધાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો---- Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી
Read Full Story arrow_forward