ISRO: મિશન PSLV C62 ફેલ, રોકેટએ દિશા બદલતા ઓર્બિટમાં તૈનાત ન થઇ શક્યું અન્વેષા સેટેલાઇટ
ઇસરોનું સેટેલાઇટ અન્વેષાનું લોન્ચિંગ નિષ્ફળ ગયુ છે. ત્રીજા સ્ટેજ બાદ રોકેટએ દિશા બદલી દીધી છે. જેથી ચોથો સ્ટેજ શરૂ જ ન થઇ શક્યો. જેને કારમે સેટેલાઇટ સેપરેટ ન થઇ શક્યો અને તમામ પેલોડ અંતરિક્ષમાં જ ખોવાઇ ગયા. અન્વેષા ઉપગ્રહ PSLV-C62 રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી ઉડાન ભરી.. મિશનનો મુખ્ય ઘટક EOS-N1 અન્વેષા હતો, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ હતો. અન્વેષા ઉપગ્રહને અદ્યતન પૃથ્વી નિરીક્ષણ એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું લોન્ચ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નું 2026 નું પ્રથમ ભ્રમણકક્ષા મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપગ્રહ તૈનાત કરવામાં નિષ્ફળ ગયો. PSLV-C62 રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી ઉડાન ભર્યું. મિશનનો મુખ્ય ઘટક EOS-N1 અન્વેષા હતો, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ હતો. અન્વેષા ઉપગ્રહને અદ્યતન પૃથ્વી નિરીક્ષણ એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
Read Full Story arrow_forward