દર્શન માત્રથી ભક્તોના દૂર કરે કષ્ટ, સાળંગપુર કષ્ટભંજન દાદાના દિવ્ય દર્શન, જુઓ Video
આજે મંગળવાર અને આ શુભ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. તો તમે પણ કરીલો દાદાના દર્શન
Read Full Story arrow_forward