android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતમાં બુટલેગરો બેફામ,ભાવનગર બાદ હવે અમદાવાદમાં પોલીસ પર હુમલો
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં બુટલેગરો બેફામ,ભાવનગર બાદ હવે અમદાવાદમાં પોલીસ પર હુમલો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
ક્રાઈમ બ્રાન્ચનો સૌથી મોટો પર્દાફાશ,SIR વિરુદ્ધ આવતીકાલે દેશવ્યાપી આંદોલન, સચિન-ગાંગુલી વિરુદ્ધ કાવતરું સહિતના સમાચાર
calendar_today October 22, 2026

ક્રાઈમ બ્રાન્ચનો સૌથી મોટો પર્દાફાશ,SIR વિરુદ્ધ આવતીકાલે દેશવ્યાપી આંદોલન, સચિન-ગાંગુલી વિરુદ્ધ કાવતરું સહિતના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat Weather Forecast : ઓક્ટોબરમાં પણ અસહ્ય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ, રાજકોટમાં મહત્તમ તાપમાને તોડ્યા તમામ રેકોર્ડ્સ2. France Protest: કર્ફ્યુ વચ્ચે ભારતીય દૂતાવાસની સલાહ, કહ્યુઃ સાવધાન રહો, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો3. Greg Chappell: 'ભાગલા પાડો અને રાજ કરો...': સચિન-ગાંગુલી વિરુદ્ધ કાવતરું! હરભજન સિંહે જૂના રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો!4. Himalayan fault study: ઉત્તરાખંડની નીચે ટેક્ટોનિક પ્લેટ ફસાઇ, 8.1ની તીવ્રતાના ભૂકંપના જોખમ અંગે સંશોધકોએ આપી ચેતવણી5. Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સૌથી મોટો પર્દાફાશ, 25 કરોડના ડ્રગ્સનું કનેક્શન સીધું અફઘાનિસ્તાનથી નીકળ્યું!6.Dammam Airport attack: સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભયંકર હુમલો, એક ભારતીયનું મોત7. SIR વિરુદ્ધ આવતીકાલે દેશવ્યાપી આંદોલન! જામીન બાદ પણ ઓછી નથી થઈ CJP નેતાઓની મુશ્કેલી8. Rajkot News: કોડિનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભાજપને અલવીદા કહ્યું, હવે કોંગ્રેસનો હાથ પકડ્યો9. Tiger Shroff Health : ટાઇગર શ્રોફની તબિયત હવે કેવી છે? માતા આયેશા શ્રોફે આપ્યું મોટું અપડેટ10. Amit Shah: વોટ ચોરીના આરોપ પર અમિત શાહનો વળતો જવાબ, કહ્યું - રાહુલના આરોપ જુઠ્ઠા

Read Full Story arrow_forward
Gujarat Weather Forecast : ઓક્ટોબરમાં પણ અસહ્ય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ, રાજકોટમાં મહત્તમ તાપમાને તોડ્યા તમામ રેકોર્ડ્સ
calendar_today October 22, 2026

Gujarat Weather Forecast : ઓક્ટોબરમાં પણ અસહ્ય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ, રાજકોટમાં મહત્તમ તાપમાને તોડ્યા તમામ રેકોર્ડ્સ

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ ગુલાબી ઠંડીની આશા રાખવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. હાલમાં ઓક્ટોબર મહિનામાં પણ લોકોને કાળઝાળ ઉનાળા જેવી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને તાપમાને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે.રાજકોટમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયુંહવામાન વિભાગ અને પ્રાપ્ત આંકડાઓ મુજબ, રાજકોટમાં તાપમાનનો આંકડો વધીને 40.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો અગાઉના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૦૨માં રાજકોટમાં ઓક્ટોબર દરમિયાન ૪૧.૯ ડિગ્રી અને વર્ષ ૨૦૨૦માં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે ફરી એકવાર તાપમાને ૪૦ ડિગ્રીની સપાટી વટાવીને 40.8 ડિગ્રી પર પહોંચતા ઓક્ટોબર મહિનાની ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે.આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશેહવામાનની સ્થિતિ અંગે માહિતી આપતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે આગામી ૭ દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ તદ્દન સૂકું રહેશે. ખાસ કરીને ઉત્તર દિશાથી પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાવા શરૂ થયા છે, જેના કારણે ગરમીનું પ્રમાણ હજુ વધુ વધી શકે છે. આ પ્રકારના ગરમ અને સૂકા પવનોને કારણે આગામી દિવસોમાં રાહત મળવાની કોઈ ખાસ સંભાવના દેખાઈ રહી નથી, જેથી નાગરિકોએ બપોરના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Happy Birthday Amit Shah : "મારે અમેરિકા નથી જવું, દેશમાં જ રહેવું છે", માત્ર 11 વર્ષની વયે અમિત શાહે કેમ કરી હતી જીદ?

Read Full Story arrow_forward