હિમાચલમાં પહાડો પર છવાઇ બરફની ચાદર, પ્રવાસીઓને આનંદો
નવા વર્ષની ઉજવણી માટે લોકો અત્યારે ફરી રહ્યા છે. કોઇ કકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે તો કોઇ બરફવર્ષાનો. ત્યારે નવા વર્ષની શરૂઆત સ્નોફોલ સાથે કરવા માટે હિમાચલ પહોંચેલા પર્યટકોને તો મજા જ પડી ગઇ હતી.
Read Full Story arrow_forward