Junagadh : સાસણમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ લોકોને મળ્યા, જુઓ Photos
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 215 કરોડ રૂપિયાના 26 વિકાસકાર્યોની ભેટ આપી છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
Read Full Story arrow_forward