Bhavnagar : બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં SITની મોટી કાર્યવાહી, વધુ એક આરોપીની અટકાયત
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસ તેજ બની છે. આ મામલે રચાયેલ SIT ટીમે પાદરી ગામના એક યુવકની અટકાયત કરી છે.યુવકનું નામ કાના કામળિયા અટકાયત કરાયેલા યુવકનું નામ કાના કામળિયા હોવાનું જાણવા મળ્યું છે. SIT દ્વારા આરોપીની અટકાયત બાદ તેનું મેડિકલ ચેકઅપકરાવવામાં આવ્યું છે. કેસમાં કુલ નવ જેટલા આરોપીઓની ધરપકડ તપાસ અધિકારીઓના જણાવાયા મુજબ અત્યાર સુધી આ કેસમાં કુલ નવ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલુ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલુ છે અને કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ બગદાણા સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. આ પણ વાંચો--- BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો
Read Full Story arrow_forward