android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 02-09-2026
calendar_today September 2, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 02-09-2026

Gayatri RanchodbhaiSrishtiben NileshbhaiKashyap JagdishbhaiRajshri NarayanbhaiJatan PankajbhaiShaileshkumar RameshbhaiTejal BhaveshbhaiChirag Jagdishbhaiચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમનામ તમારુ રોશન થાય સૂરજ ની જેમદુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમજો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએતો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!જન્મદિવસની શુભેચ્છાઓ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાજ્યમાં અલ નીનોની અસરથી ગરમી વધી, ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: રાજ્યમાં અલ નીનોની અસરથી ગરમી વધી, ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
સરસ્વતી તાલુકાના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ
calendar_today September 1, 2026

સરસ્વતી તાલુકાના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ

સરસ્વતીના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાતાં મહેસાણા ડિવિઝન દ્વારા માંગ સ્વીકારવી નવી એસટી બસ શરૂ કરવામાં આવતાં વામૈયા ગામે એસટી બસનું આગમન થતાં ગ્રામજનોએ ચાલક અને કંડક્ટરનું કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરી મોં મીઠુ કરાવ્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સરસ્વતી તાલુકાના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ શૈલેષ નાયી દ્વારા કરવામાં આવતાં વડનગર ડેપોની એસટી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વામૈયા ગામેથી એસટી બસ હિસોર, ચાદેસર, દેથળી, સિદ્ધપુર, ઊંઝા, વાલમ રોડ, ઐઠોર, તરભ થઈને વડનગર પહોચશે જેથી આ તમામ ગામોને મુસાફરીનો લાભ મળશે. વડનગરથી વહેલી સવારે એસટી બસ 6 કલાકે પ્રસ્થાન પામી 8:30 કલાકે વામૈયા ગામે પહોંચશે. જ્યાંથી 8:45 કલાકે વડનગર જવા ઉપડશે. જે 11 વાગ્યે વડનગર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward