'સોમનાથ સ્વાભિમાન પર્વ', સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ
સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. દરમિયાન 9 જાન્યુઆરીની રાત્રે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો.
Read Full Story arrow_forward