જેસલમેરમાં તનોટ માતાના મંદિરે સોનું નિગમ, જુઓ ભક્તિમાં થયા લીન
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ "બોર્ડર 2" 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે પહેલાં, ફિલ્મનું પહેલું ગીત, "ઘર કબ આઓગે", ચર્ચામાં છે. ત્યારે આ ગીતના સિંગર સોનું નિગમ રાજસ્થાનમાં તનોટ માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
Read Full Story arrow_forward