અમદાવાદમાં 'ધ કિંગ ઓફ ગેમ્સ'નો ભવ્ય પ્રારંભ, ગુજરાતની સૌથી મોટી પોલો ટુર્નામેન્ટ થઈ શરૂ
શહેરના ખેલ ઉત્સાહીઓ માટે 2026ના વર્ષની શરૂઆત અત્યંત રોમાંચક રહી છે. શેલા સ્થિત ગુજરાત પોલો ક્લબ ખાતે શુક્રવારથી ત્રણ દિવસીય 'અમદાવાદ પોલો ટુર્નામેન્ટ'નો ભવ્ય પ્રારંભ થયો છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટ સ્કેલ અને આયોજનની દ્રષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ બની રહી છે.
Read Full Story arrow_forward