રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોબડી ગામમાં તબીબી આરોગ્ય શિબિરનું આયોજન
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ હંમેશા સેવાભાવી કાર્યોમાં અગ્રેસર રહે છે. આ કલબ દ્વારા લોકોને સહાય માટે શિબિર તેમજ રાશન કિટ પણ આપવામાં આવે છે. તાજેતરમાં 1 ફેબ્રુઆરીના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોબડી ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. જયાં ગામના દરેક નાગરિકોનું હેલ્થ ચેકઅપ કરાયું. લોકોમાં વધતી બીમારીઓને લઈને ગામમાં આ તબીબી શિબિરનું આયોજન કરાયું.
Read Full Story arrow_forward