બારામતી પ્લેન ક્રેશ પહેલા મુંબઈ એરપોર્ટ પર અજીત પવારની અંતિમ ઝલકની સામે આવી તસવીર
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. બુધવારે, 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં આ વિમાન દુર્ઘટના બનવા પામી હતી. અજીત પવાર એક કાર્યક્રમમાં હાજરી આપવા બારામતી જઈ રહ્યા હતા. બારામતીમાં જયારે વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલોટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવનું મૃત્યુ થયું હતું. બારામતી જવા મુંબઈ એરપોર્ટ પરની અજીત પવારની અંતિમ ઝલકની તસવીર સામે આવી છે.
Read Full Story arrow_forward