Cold Weather : સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, રાજ્યના સૌથી ઠંડા શહેર બન્યા રાજકોટ અને વડોદરા, વાંચો પારો કેટલો ગગડ્યો
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા હવામાન વિભાગે તાજું વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજકોટ રહ્યું છે, જ્યાં લઘુતમ તાપમાન માત્ર 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ નલિયામાં 9.6 ડિગ્રી અને વડોદરામાં 10 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતોરાજ્યના અન્ય શહેરોમાં લઘુતમ તાપમાન નલિયા: 9.6 ડિગ્રી ડીસા: 9.3 ડિગ્રી અમદાવાદ: 11.5 ડિગ્રી વડોદરા: 10 ડિગ્રી 24 કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ પણ વાંચો---- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો
Read Full Story arrow_forward