android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Petrol Diesel Price Today: ઉત્તરાયણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો એક લિટરનો લેટેસ્ટ રેટ
calendar_today January 15, 2026

Petrol Diesel Price Today: ઉત્તરાયણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો એક લિટરનો લેટેસ્ટ રેટ

આજે 15 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે તેલ કંપનીઓએ કેટલાક શહેરોમાં ભાવમાં નાના ફેરફાર કર્યા છે, જ્યારે મહાનગરોમાં ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે. દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.49 90.16ભાવનગર 95.82 91.50ગાંધીનગર 95.05 90.72રાજકોટ 94.78 90.47વડોદરા 94.16 90.28સુરત 94.75 90.44એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો

Read Full Story arrow_forward
BMC Election 2026: આજે આપણી પાસે રિમોર્ટ કંટ્રોલ, અક્ષય, નાના પાટેકર સહિત  સેલેબ્સે કર્યુ મતદાન
calendar_today January 15, 2026

BMC Election 2026: આજે આપણી પાસે રિમોર્ટ કંટ્રોલ, અક્ષય, નાના પાટેકર સહિત સેલેબ્સે કર્યુ મતદાન

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન ચાલી રહ્યું છે અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. મુંબઈ સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થઈ રહ્યું છે. મુંબઇમાં ખાસ કરીને સેલેબ્સ પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંદુલકર પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીને મળવા પહોંચ્યો ફેન
calendar_today January 15, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીને મળવા પહોંચ્યો ફેન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward