Ajit Pawarના અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય...
બારામતી ખાતે રાજકીય સન્માન સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના અંતિમ સંસ્કાર થશે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. આજે અજિત પવારની અંતિમ યાત્રા છે. વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય નેતા, અજીત પવારના સમર્થકો સહિત બોલીવુડ સેલેબ્સ પણ અજીત પવારને અંતિમ વિદાય આપવા વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા છે.
Read Full Story arrow_forward